ટિયરગેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિયરગેસ

પુંલિંગ

  • 1

    અશ્રુવાયુ; એક પ્રકારનો ગેસ જેનાથી આંખમાં બળતરા પેદા થઈ આંસુ આવે.

મૂળ

इं.