ટીકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીકડી

સ્ત્રીલિંગ

  • 1

    નાની ચપટી ચકતી.

  • 2

    દવાની ગોળી.

  • 3

    દારૂખાનામાં ફોડવા માટે આવતી નાની ચપટી ચકતી.

મૂળ

સર૰ ટીકી