ટીકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તાકી તાકીને જોવું.

  • 2

    ટીકા કરવી.

મૂળ

सं. टीक्