ટીકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીકા

સ્ત્રીલિંગ

  • 1

    સમજૂતી આપવા કરેલું વિવરણ.

  • 2

    ગુણદોષની સમાલોચના.

  • 3

    નિંદા; વગોવણી.

મૂળ

सं.