ટીકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીકો

પુંલિંગ

  • 1

    ચાંલ્લો; મોટું ટીલું.

  • 2

    લાક્ષણિક ડામ; ડિંગો (ટીકો કરવો).