ટીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીપ

સ્ત્રીલિંગ

 • 1

  યાદી; નોંધ.

 • 2

  ઉઘરાણીનો કાગળ; લખણી.

 • 3

  ['ટીપવું' પરથી] કેદની સજા.

 • 4

  પાણીની તંગી; ટિપ્પણી.

 • 5

  [?] ઘણો જ ઊંચો સૂર (ગાવામાં).

 • 6

  ['ટીપવું' ઉપરથી] થાબડી; ટીપણી.

મૂળ

सं. टिप्पण

ટીપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીપું

નપુંસક લિંગ

 • 1

  પ્રવાહીનું ટપકું.

મૂળ

જુઓ ટપકું; સર૰ म. टिपका