ટીપણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીપણી

સ્ત્રીલિંગ

  • 1

    સમજૂતી માટે લખેલી નાની ટીકા.

  • 2

    ટાંચણ; ટૂંક નોંધ.