ટીબડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીબડું

નપુંસક લિંગ

  • 1

    થાંભલી ને પાટડા વચ્ચે મુકાતો ઘાટવાળો લાકડાનો કકડો.

મૂળ

સર૰ ટીમ; ટીમલું