ટીમલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીમલું

નપુંસક લિંગ

  • 1

    ગચિયું.

  • 2

    (પાપડ ટીપવા માટેનું) લાકડાનું ઢીમચું-ટીમ.