ટીલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીલવો

પુંલિંગ

  • 1

    ટીલિયો.

  • 2

    ટીલાવાળો (જેમ કે, ટીલવો કૂતરો ).

  • 3

    ટીલાં ટપકાં કરનારો (તુચ્છકારમાં. જેમ કે, બાવો).