ટીલું ચાટી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીલું ચાટી જવું

  • 1

    સામાનું ખાઈ જવું; જાતે મખ્ખીચૂસ રહેવું ને સામાનું ટીલું પણ ચાટી જવા જેટલું પાજીપણું દાખવવું.