ટીશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીશી

સ્ત્રીલિંગ

  • 1

    અંકુર; કૂંપળ.

  • 2

    અણીદાર કળી (ફૂલની).

  • 3

    [?] ટોચ; શિખર.

  • 4

    શેખી; પતરાજી.