ટીસલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીસલી

સ્ત્રીલિંગ

 • 1

  અંકુર; કૂંપળ.

 • 2

  અણીદાર કળી (ફૂલની).

 • 3

  [?] ટોચ; શિખર.

 • 4

  શેખી; પતરાજી.