ટીહો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીહો

પુંલિંગ

  • 1

    અંગૂઠો બતાવી ના કહેવું તે; ટીકો ('લેતો જા', 'કેવો બન્યો !' એ ભાવનો ઉદ્ગાર).

મૂળ

રવાનુકારી