ટેમ્પરેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેમ્પરેચર

નપુંસક લિંગ

  • 1

    (તાવ કે હવાની) ગરમીનું માપ; તાપમાન.

  • 2

    લાક્ષણિક તાવ.

મૂળ

इं.