ટૉપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૉપ

નપુંસક લિંગ

 • 1

  ટોચ; શિખર.

 • 2

  શીર્ષ; શીર્ષભાગ.

 • 3

  સ્કર્ટ, પેન્ટ વગેરે સાથે પહેરવાનું કમર સુધીનું ટૂંકું વસ્ત્ર.

મૂળ

इं.

વિશેષણ

 • 1

  ઉપરનું.

 • 2

  સર્વોચ્ચ.

 • 3

  સર્વોત્તમ; ઉત્કૃષ્ટ.