ટૉર્પીડો-બોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૉર્પીડો-બોટ

સ્ત્રીલિંગ

  • 1

    ટૉર્પીડો નામનું દરિયાઈ અસ્ર ફેંકવા માટેની બોટ.

મૂળ

इं.