ટોકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોકણું

નપુંસક લિંગ

  • 1

    વારંવાર કહેવું-ઠપકો આપવો તે.

  • 2

    નજર લાગવી-ટોકાવું તે.

મૂળ

'ટોકવું' ઉપરથી