ટોકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોકન

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    નિશાન; પ્રતીક.

  • 2

    અધિકારનિર્દેશક ચિહ્ન.

મૂળ

इं.

વિશેષણ

  • 1

    પ્રતિકાત્મક.