ટોકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વારંવાર કહેવું-પૂછવું-ઠપકો દેવો.

  • 2

    નજર લાગે એમ કહેવું.

મૂળ

સર૰ हिं. टोकना; ટાંકવું