ટોંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોંચ

સ્ત્રીલિંગ

 • 1

  ટોચવાથી પડેલો ખાડો.

 • 2

  ફાચર; ફાંસ.

 • 3

  મહેણું; ટોણું.

 • 4

  ઠપકો; ગોદ.

મૂળ

જુઓ ટોંચવું

ટોચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોચ

સ્ત્રીલિંગ

 • 1

  છેક ઉપરનો ભાગ; શિખર.

 • 2

  ભોંક; ટોચવું કે ટોચાવું તે.

 • 3

  મહેણું; ટૂંબો.