ટોચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોચો

પુંલિંગ

  • 1

    ગોંદો; તેનો ઘા.

  • 2

    લાક્ષણિક મહેણું; ટૂંબો.

મૂળ

'ટોચવું' ઉપરથી