ટોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોટી

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ પણ વસ્તુ ઉપર બેસાડવાનો ખોળી જેવો ઘાટ.

  • 2

    કાનનું એક ઘરેણું.

મૂળ

સર૰ हिं. टोंटी