ટોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોટો

પુંલિંગ

 • 1

  મોટી ટોટી.

 • 2

  ગળાનો હૈડિયો.

 • 3

  એક દારૂખાનું; મોટો ટેટો.

 • 4

  વિલાયતી મોટી બીડીનો ટોટો.