ટોડલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોડલો

પુંલિંગ

 • 1

  બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો.

 • 2

  ટલ્લો; વાયદો.

 • 3

  ઉડાવવું-ઉછાળવું તે.

 • 4

  મોઈને દંડાનો ફટકો મારી ઉડાવવી તે કે તેથી થતો અવાજ.