ટોડાગરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોડાગરાસ

પુંલિંગ

  • 1

    ગરાસ પેટે સરકાર તરફથી ઊચક મળતી વાર્ષિક રકમ.