ટોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોડી

સ્ત્રીલિંગ

  • 1

    તોડી; એક રાગિણી.

  • 2

    ટોડા જાતના રજપૂતની સ્ત્રી.

મૂળ

સર૰ हिं., म. तोडी. सं. त्रोटक, प्रा. तोडअ પરથી ?