ટોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોડો

પુંલિંગ

 • 1

  તોડો; પગે પહેરવાનું એક ઘરેણું.

 • 2

  બંદૂક સળગાવવાની જાડી લાંબી જામગરી.

 • 3

  એક હજાર રૂપિયા કે તેની ભરેલી કોથળી.

 • 4

  ટોડાગરાસ.

 • 5

  ટોલ્લો.

 • 6

  મિનારો.

 • 7

  મોખરો; ભાગોળ.

 • 8

  સતાર ઇ૰ વાદ્યોમાં અલંકાર તરીકે વગાડાતો સ્વરસમૂહ.

 • 9

  કૂવા કે વાવની ઉપરની ધારની ઊંચી દિવાલ (ચ.).

 • 10

  કાઠિયાવાડી ગપાટો.

મૂળ

સર૰ हिं., म. तोडा