ગુજરાતી

માં ટોણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટોણ1ટોણું2

ટોણ1

નપુંસક લિંગ

  • 1

    મહેણું; મર્મવચનનો ઠોક.

  • 2

    જાદુટોણાં.

ગુજરાતી

માં ટોણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટોણ1ટોણું2

ટોણું2

નપુંસક લિંગ

  • 1

    મહેણું; મર્મવચનનો ઠોક.

  • 2

    જાદુટોણાં.