ગુજરાતી

માં ટોપની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટોપ1ટોપું2

ટોપ1

પુંલિંગ

 • 1

  લોઢાની લશ્કરી ટોપી.

 • 2

  વરસાદ વખતે ઓઢવાની બનાતની ટોપી.

 • 3

  મોટી છત્રી.

 • 4

  રાંધવાનું મોટું તપેલું.

 • 5

  બિલાડીનો ટોપ.

મૂળ

दे. टिपिआ; टोप्पर

ગુજરાતી

માં ટોપની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટોપ1ટોપું2

ટોપું2

નપુંસક લિંગ

 • 1

  આંખની ભમર.

 • 2

  ટોપી (તુચ્છકારમાં).