ટોપલો ઢાંકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોપલો ઢાંકવો

  • 1

    (કોઈ વાત કે મામલાને) સ્થગિત કે મોકૂફ રાખવું; પડદો પાડવો.