ટોપસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોપસું

નપુંસક લિંગ

  • 1

    સાહેબની ટોપી.

  • 2

    તે પહેરનારો (તિરસ્કારમાં).

મૂળ

જુઓ ટોપ