ટોલ્લો મારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોલ્લો મારવો

  • 1

    ખોટું કહીને ઉડાવવું; ટલ્લે ચડાવવું.

  • 2

    દંડાનો ફટકો મારવો (મોઈને).