ટોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોળ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    હસવું આવે એવી ક્રિયા અથવા બોલ; મશ્કરીઠઠ્ઠો.

નપુંસક લિંગ

  • 1

    હસવું આવે એવી ક્રિયા અથવા બોલ; મશ્કરીઠઠ્ઠો.

ટોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોળું

નપુંસક લિંગ

  • 1

    સમુદાય; સમૂહ.

મૂળ

दे. टोल