ગુજરાતી

માં ટોળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટોળી1ટોળી2

ટોળી1

વિશેષણ

  • 1

    મંડળી.

  • 2

    સુરતી [?] લાકડાનો ફાડયા વિનાનો કકડો (ચ.); નાનો ટોલો.

ગુજરાતી

માં ટોળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટોળી1ટોળી2

ટોળી2

વિશેષણ

  • 1

    મશ્કરું.

મૂળ

'ટોળ' ઉપરથી