ટોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બૂમ પાડી પક્ષ્રી ઉડાડવાં (ખેતર સાચવવા).

  • 2

    [?] ટીપે ટીપે પાણી પાડવું.

મૂળ

दे. टउया