ટોસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોસ્ટ

પુંલિંગ

  • 1

    પાંઉની કાતળી કરી તેને સેકીને તૈયાર કરાતો કકડો.

  • 2

    અમુકનું નામ લઈ, તેનું સન્માન દાખવવાને, પ્યાલીમાં પીણું એકસાથે પીવાની એક વિલાયતી રીત.

મૂળ

इं.