ઠેકઠેકાણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેકઠેકાણે

અવ્યય

  • 1

    ઠેકાણે ઠેકાણે; જ્યાં ત્યાં.

મૂળ

'ઠેકાણું' ઉપરથી