ઠેકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેકડો

પુંલિંગ

  • 1

    કૂદકો; છલંગ; થેકડો.

મૂળ

'ઠેકવું' ઉપરથી