ઠકરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠકરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઠાકોરપણું.

  • 2

    શેઠાઈ; મોટાઈ.

મૂળ

सं. ठक्कुर ઉપરથી