ઠકરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠકરાત

સ્ત્રીલિંગ

  • 1

    ઠકરાઈ; ઠાકોરપણું.

  • 2

    શેઠાઈ; મોટાઈ.

  • 3

    ઠાકોરની હકૂમતની જાગીર-ગરાસ.