ઠેકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠેકડો મારી કૂદી જવું.

  • 2

    ઠોકવું.

  • 3

    (વસ્ત્ર) બીબાથી છાપવું.

મૂળ

જુઓ થેકવું