ગુજરાતી

માં ઠેકાણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠેકાણું1ઠેકાણે2

ઠેકાણું1

નપુંસક લિંગ

  • 1

    રહેવાની જગા; મુકામ.

  • 2

    સ્થાન; સ્થળ.

  • 3

    (કાગળનું) સરનામું (જેમ કે, કાગળ પર ઠેકાણું કરવાનું-લખવાનું બાકી છે.).

  • 4

    કામધંધાની જગા (જેમ કે, ઠેકાણે કરવું, ઠેકાણે પાડવું જુઓ; સારે ઠેકાણે ગોઠવાઈ ગયો.).

  • 5

    અમુક નક્કી દશા કે સ્થિતિ; સ્થિરતા; નિશ્ચય (જેમ કે, એ માણસનું કશું ઠેકાણું નહિ; રસોઈનું ઠેકાણું નથી.).

  • 6

    લાક્ષણિક ઢબ; વ્યવસ્થા; ઢંગધડો.

મૂળ

हिं. ठिकाना; म. ठिकाण (-णा)

ગુજરાતી

માં ઠેકાણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠેકાણું1ઠેકાણે2

ઠેકાણે2

અવ્યય

  • 1

    બદલે; જગાએ.