ઠેકાણું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેકાણું કરવું

 • 1

  વગે પાડવું; બરોબર ગોઠવવું.

 • 2

  કામધંધાની જગા શોધવી.

 • 3

  સરનામું લખવું.

 • 4

  નુકસાન કરવું કે મારવું; એમ કરી ઘાટ ઘડવો.

 • 5

  કન્યાને ઠીક ઘેર-સારી જગાએ પરણાવવી.

ઠેકાણે કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેકાણે કરવું

 • 1

  નિયત સ્થળે મૂકવું.

 • 2

  સંતાડવું.

 • 3

  મારી નાખવું.