ઠેકાણે રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેકાણે રાખવું

  • 1

    નિયત સ્થળે રાખવું; ગુમ થવા ન દેવું.

  • 2

    મર્યાદામાં રાખવું.