ઠગઠગાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠગઠગાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગોઠવાઈને વધુ માય તે માટે પાત્રને ઠંઠેરવું.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. ठकठकाना, म. ठकठकणें