ઠંગરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંગરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠીંગરાવું; ખૂબ ઠંડી લાગવી-ઠરી જવું.

  • 2

    ઠરીને ચોસલું બાઝી જવું.

  • 3

    લાક્ષણિક ગંઠાઈ જવું-વધતા અટકી જવું.