ઠગળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠગળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વાહન ઊંચું નીચું ઊછળ્યા કરે તેથી અફળાવું-ગાત્ર ઢીલાં થવાં.