ઠગાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠગાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઠગવાની ક્રિયા; ઠગબાજી; પ્રપંચ.