ઠચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠચરું

વિશેષણ

  • 1

    અતિ વૃદ્ધ; ખખળી ગયેલું (ત્રણે તિરસ્કારમાં વપરાય છે).